Header Ad

Gujarat Anganwadi Worker and Tedagar Bharti 2025: Notification For 9000 Vacancy, Apply Online

Gujarat Anganwadi Worker and Tedagar Bharti 2025: Notification For 9000 Vacancy, Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Anganwadi Bharti Gujarat 2025 – Recruitment for 9000 Posts of Anganwadi Worker and Helper | ગુજરાત આંગણવાડી ભરતી 2025 | ICDS ભરતી 2025 : સંકલિત બાળ વિકાસ યોજનાઓ (ICDS) તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર પોસ્ટ માટે ICDS ભારતી 2025 ની સૂચના પ્રકાશિત કરવામાં આવી છે, પાત્ર ઉમેદવાર ICDS ભરતી 2025 ગુજરાત માટે સત્તાવાર માધ્યમ દ્વારા અરજી કરી શકે છે.

ભરતી અંગે ટૂંકી માહિતી

સંસ્થા - મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત
કેટલી જગ્યા પર ભરતી - 9000+ જગ્યાઓ
પોસ્ટ - આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર
અરજીનો પ્રકાર - ઓનલાઈન
અરજી તારીખ - તા-08-082025 થી તા-30-08-2025 સુધી
સત્તાવાર વેબસાઇટ - https://e-hrms.gujarat.gov.in/

આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025: પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની વિગતો (Anganwadi Worker and Tedagar Recruitment 2025: Post Name And Vacancy Details)

• આંગણવાડી કાર્યકર - 5000 જગ્યાઓ
• આંગણવાડી તેડાગર - 4000 થી વધારે જગ્યાઓ
➠ ટોટલ 9000થી વધારે જગ્યાઓ પર ભરતી

વય મર્યાદા (Age Limit)

આંગણવાડી કાર્યકર અને તેડાગરની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉમ્ર 18 વર્ષની રાખવામાં આવેલી છે 18 વર્ષથી ઓછી ઉમ્ર ધરાવતા લોકો આ ભરતીમાં અરજી કરી શકશે નહી, તેમજ આ ભરતીમાં અરજી કરવા માટે મહત્તમ ઉમ્ર 45 વર્ષની રાખવામાં આવેલ છે 45 વર્ષથી મોટી ઉમ્રનાં ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે નહી.
વિશેષ છૂટછાંટ - આ ભરતીમાં એસસી/એસટી ઉમેદવારોને 5 વર્ષ સુધી તેમજ ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ સુધી અને ઇ.ડબલ્યુ.એસ ઉમેદવારોને પણ 3 વર્ષ સુધી ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

આંગણવાડી ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત (Educational Qualification for Anganwadi Recruitment 2025)

ધોરણ 10 પાસ અને 12 પાસ, શૈક્ષણિક લાયકાતની વધુ વિગતો માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાતલો.. આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે:
➠આંગણવાડી કાર્યકર માટે:
ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અથવા ધોરણ 10 પાસ કર્યા પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.
➠ આંગણવાડી તેડાગર માટે:
ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

આંગણવાડી ભરતી 2025માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents required to apply for Anganwadi Recruitment 2025)

➠ ધોરણ 10 પાસ થયાનું રિઝલ્ટ
➠ અરજી કરનારનું આધારકાર્ડ
➠ રહેઠાણનો પુરાવો
➠ લગ્ન પ્રમાણપત્ર (જો થયેલ હોય તો)
➠ બેંક પાસબુક
➠ ઓળખપત્ર
➠ રેશનકાર્ડ
➠ મોબાઇલ નંબર

કેવી રીતે અરજી કરવી: આંગણવાડી કાર્યકર અને હેલ્પર ભરતી ગુજરાત 2025 (How to Apply: Anganwadi Worker & Helper Recruitment Gujarat 2025)

➠ https://e-hrms.gujarat.gov.in ની મુલાકાત લો.
➠ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
➠ નોંધણી કરો અને જિલ્લો અને વોર્ડ પસંદ કરો.
➠ યોગ્ય પોસ્ટ પસંદ કરો.
➠ સાચી વિગતો સાથે અંગ્રેજીમાં અરજી ફોર્મ ભરો.
➠ સ્કેન કરેલા માન્ય દસ્તાવેજો (રહેણાંક પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, પાસપોર્ટ ફોટો અને સહી) અપલોડ કરો.
➠ 30 ઓગસ્ટ 2025 મધ્યરાત્રિ પહેલાં સબમિટ કરો.
➠ અરજી પુષ્ટિકરણ સાચવો અને પ્રિન્ટ કરો.

આંગણવાડી ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા (What is The Selection Process For ICDS Recruitment 2025)

• ઉમેદવારોની પસંદગી લાયકાત અને યોગ્યતાના આધારે કરવામાં આવશે (નિયમો મુજબ)

ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટેની અગત્યની તારીખો (Important dates for Gujarat Anganwadi Recruitment 2025)

ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટેની અગત્યની તારીખો જેવી કે અરજી ફોર્મ ભરવાની શરૂઆત કયારથી થાય છે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કયારે છે જેની માહિતી નીચે આપેલી છે..
➠ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 08-08-2025 થી થશે..
➠ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30-08-2025 રાત્રે 12 વાગ્યા સુધી અરજી ફોર્મ ભરી શકાશે..

અગત્યની લિંક (Important Link)

નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો