SMC Health Department Jobs 2025: Apply Now for Promising Government Vacancies in Surat
રવિવાર, 20 એપ્રિલ, 2025
Edit
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સોનેરી તક.. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરી છે, આ પોસ્ટ માટેની વ્ય-મર્યાદા, જરૂરી શિક્ષણ, અરજી અંગેની પ્રકિયા, અરજી કરવાની છેલ્લી તારીખ તેમજ અન્ય જરૂરી સૂચના માટે આ લેખ પૂરો વાંચો.. વધુ માહિતી નીચે આપેલી છે..
| પોસ્ટનું નામ | સી.ટી સ્કેન અને એમ.આર.આઈ ટેક્નિશિયન |
| શૈક્ષણિક લાયકાત | • B.Sc (ભૌતિકશાસ્ત્ર) માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ B.Sc રેડિયોગ્રાફર/ રેડિયોઇમેજિંગ ટેકનિશિયન કોર્સ કરેલ હોય, અનુભવ: CT/MRI સેન્ટરમાં 2 વર્ષનો અનુભવ. (અથવા) • B.Sc. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજીમાં કોર્સ કરેલ હોય, અનુભવ: સીટી/એમઆરઆઈ સેન્ટરમાં 2 વર્ષનો અનુભવ. |
| કેટલી જગ્યા પર ભરતી | 2 |
| વ્ય મર્યાદા | ૪૫ વર્ષથી વધું ઉમ્ર ન હોવી જોઈએ. |
| એપ્લિકેશન ફી | શૂન્ય |
| નોકરીનું સ્થાન | સુરત |
| પગાર ધોરણ | 40,000₹ |
| ભરતીની પ્રક્રિયા | ઉમેદવારોને નોકરી તેમના ઈન્ટરવ્યુ આધાર પર આપવામાં આવશે |
| ઈન્ટરવ્યુ સ્થળ | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ગોરધનદાસ ચોખાવાલા માર્ગ, મુગલીસરા - સુરત |
| ઈન્ટરવ્યુની તારીખ | 12/05/2025 |
કેવી રીતે અરજી કરવી?
• ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારો એ તા-12/05/2025 નાં રોજ સવારે ૯ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં, ઉપરોકત સરનામે સ્વખર્ચે હાજર રહી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Official Notification: Click here
