Header Ad

GSEB SSC Feb-Mar 2025 Exam Result, Check 10th Result 2025 gseb.org

GSEB SSC Feb-Mar 2025 Exam Result, Check 10th Result 2025 gseb.org

GSEB ગુજરાત બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન ગુજરાત બોર્ડ SSC ધોરણ 10 માટે GSEB ગુજરાત બોર્ડ હાઇસ્કૂલ માટેનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓ પરિણામ (રિઝલ્ટ) ની રાહ જોઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન, SMS દ્વારા અને વોટ્સએપ દ્વારા ચેક કરી શકો છો. વિદ્યાર્થીઓ પોતાના બેઠક ક્રમાંક દ્વારા પોતાનું પરિણામ જોઈ શકે છે.


GSEB SSC ધોરણ-૧૦ નું પરિણામ કેવી રીતે જોશો?

          વિદ્યાર્થી મિત્રો પોતાની પ્રવેશ પત્ર (રિસીપ્ટ) હાથમાં રાખી નીચે આપેલી રીતને અનુસરી પોતાનું GSEB SSC ધોરણ-૧૦ ની પરિક્ષાનું પરિણામ જોઈ શકશે,

     • ગુજરાત બોર્ડની ઓફિસીયલ વેબસાઈટ www.gseb.org પર જાઓ

     • તમારો બેઠક ક્રમાંક (સીટ નંબર) ભરો

     • સબ્મીટ બટન પર ક્લિક કરો

     • GSEB SSC નું તમારૂ પરિણામ તમારી સામે હશે

GSEB SSC ધોરણ-૧૦ નું પરિણામ SMS દ્વારા કેવી રીતે મેળવશો?

     • તમારા ફોનમાં SMS એપ્લિકેશન ખોલો

     • SMS માટે આપેલા ફોર્મેટને અનુસરો - SSCseatnumber (Seat Number માં તમારો બેઠક નંબર નાખો)

     • આ મેસેજ 56263 પર SMS કરો

     • તમને મેસેજ દ્વારા રિઝલ્ટ મોકલી આપવામાં આવશે

GSEB SSC ધોરણ-૧૦ નું પરિણામ WhatsApp માં કેવી રીતે મેળવશો?

GSEB SSC પરિણામ 2025 વોટ્સએપ દ્વારા તેમારો સીટ નંબર 6357300971 પર મોકલીને ચકાસી શકો છો. 

વિદ્યાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે GSEB SSC પરિણામ 2025 ઓનલાઈન પ્રકાશિત થયેલું પરિણામ કામચલાઉ છે. વિદ્યાર્થીઓએ જ્યારે અને જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે તેમની મૂળ ગુજરાત બોર્ડ SSC માર્કશીટ 2025 તેમની સંબંધિત શાળામાંથી એકત્રિત કરવી આવશ્યક છે.

ધોરણ-10 અને ધોરણ-12માં નપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષા (રિપીટ) પરીક્ષાનો ટાઈમ ટેબલ 👇🏼
ટાઈમ ટેબલ જોવા માટે અહીં ક્લિક કરો (Click Here)

Important Link

પરિણામ જોવા અહીં ક્લીક કરો


વોટ્સએપ ગ્રુપમાં જોડાવો