Header Ad

BANK OF BARODA local bank officer recruitment for 2500 posts : Notification, Salary, Apply Online

BANK OF BARODA local bank officer recruitment for 2500 posts : Notification, Salary, Apply Online

બેંક ઓફ બરોડા ભરતી 2025: સત્તાવાર જાહેરાત અનુસાર સ્થાનિક બેંક ઓફિસર્સની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો bankofbaroda.in ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી ઝુંબેશમાં સંસ્થામાં 2500 જગ્યાઓ ભરવામાં આવશે. તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે.

ભરતી અંગે ટૂંકમાં માહિતી

• સંસ્થાનું નામ - બેંક ઓફ બરોડા
• પોસ્ટનું નામ - લોકલ બેંક ઓફિસર
• ખાલી જગ્યાઓ - 2500
• પોસ્ટીંગ લોકેશન - આખા ભારતમાં
અરજીની છેલ્લી તારીખ - 24/07/2025
અરજીનો પ્રકાર - ઓનલાઈન

શૈક્ષણિક લાયકાત

• માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી (ગ્રેજ્યુએટ હોવા જોઈએ).
• ઉમેદવારો પાસે શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક, રિજનલ રૂરલ બેંક (RRB) અથવા સમાન નાણાકીય સંસ્થામાં અધિકારી તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

ખાલી જગ્યાઓની વિગતો

• જનરલ - 1043
• ઇ.ડબ્લુ.એસ - 245
• ઓ.બી.સી - 667
• એસ.સી - 367
• એસ.ટી - 178
ટોટલ - 2500

પગાર ધોરણ

• 48,400₹ અને 85,920₹

વ્ય મર્યાદા (Age Limit)

ઓછામાં ઓછી - 21 વર્ષ
વધુમાં વધુ - 30 વર્ષ

અરજી ફી

• જનરલ, ઓ.બી.સી અને ઇ.ડબ્લુ.એસ માટે 850₹
• એસ.ટી, એસ.સી અને PwBD માટે 175₹
• અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે

પસંદગીની રીત (Selection Process)

• ઓનલાઈન લેખિત પરિક્ષા
• સ્થાનિક ભાષાની કસોટી(test)
• ડોક્યુમેન્ટની ચકાસણી
• શારીરિક તપાસણી (Medical Examination)
જરૂરી દસ્તાવેજ (Required Documents)
1) ફોટો અને સહિ
2) આધાર કાર્ડ
3) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
4) જાતીનો દાખલો (જો હોય તો)
5) બધી માર્કશીટ (તમારી ડિગ્રી લાયકાત પ્રમાણે)
6) મોબાઈલ નંબર
7) ઇ-મેઇલ આઈ.ડી
8) સેલ્ફ સિગ્નેચર

કેવી રીતે અરજી કરશો?

• સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ www.bankofbaroda.in ખોલો.
• "Bank Of Baroda Bank Officer (LBO) on Regular Basis Advt. No. BOB/HRM/REC/ADVT/2025/05" પર ક્લિક કરો અને ત્યારબાદ "Apply Now" પર ક્લિક કરો.
• એપ્લિકેશન ફોર્મમાં તમારી તમામ સચોટ માહિતી ભરો અને સબમિટ કરો.
• ફોર્મ ભર્યા બાદ અરજી ફી ની ચુકવણી કરો.
• હવે છેલ્લે જે પેજ ખુલ્યું તેનું પ્રિન્ટ આઉટ કઢાવી લો.

Important Links


નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો