Railway Jobs 2025 | RRB NTPC Recruitment 2025: Notification Released for 30,307 Vacancies, Posts, Eligibility & Application Process
સોમવાર, 18 ઑગસ્ટ, 2025
Edit
RRB NTPC ભરતી 2025: ટાઈપિસ્ટ, સ્ટેશન માસ્ટર (NTPC) ની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. ચીફ કોમર્શિયલ અને ટિકિટ સુપરવાઈઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને ટાઈપિસ્ટ, અને સિનિયર ક્લાર્ક સહિત કુલ 30,307 જગ્યાઓ ખાલી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ભારતીય રેલ્વેના સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 30 ઓગસ્ટ 2025 થી શરૂ થાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 સપ્ટેમ્બર 2025 છે, તમે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો નીચે આપેલ છે.
RRB NTPC ભરતી 2025ની ટૂંકી માહિતી (RRB NTPC Recruitment 2025: Overview)
સંસ્થાનું નામ - રેલ્વે રિકરૂટમેન્ટ બોર્ડ (RRB)
પોસ્ટનું નામ - ટાઈપિસ્ટ સ્ટેશન માસ્ટર
ખાલી જગ્યાઓ - 30307
કામની જગ્યા - ઓલ ઓવર ઇન્ડિયા
પગાર - પગાર 7માં પગાર પંચ મુજબ ચૂકવવામાં આવશે (પોસ્ટ અનુસાર)
અરજી કરવાની તારીખ - 30-08-2025
અરજી કરવાની છેલ્લી તારીખ - 29-09-2025 (રાત્રે 11:59 સુધી)
અરજી કરવાનો પ્રકાર - ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ - www.indianrailways.gov.in
RRB NTPC ભરતી 2025 : શૈક્ષણિક લાયકાત (RRB NTPC Recruitment 2025: Education Qualification)
➠ ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી(ગ્રેજ્યુએટ) અથવા સમકક્ષ લાયકાત હોવી જોઈએ.
➠ ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.
RRB NTPC ભરતી 2025 : પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની માહિતી (RRB NTPC Recruitment 2025: Post Name And Vacancy Details)
➠ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર : 6235
➠ સ્ટેશન માસ્ટર : 5623
➠ ગુડ્સ ટ્રેન મેનેજર : 3562
➠ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ : 7520
➠ સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ : 7367
ટોટલ ખાલી જગ્યાઓ - 30307
RRB NTPC ભરતી 2025 : વય મર્યાદા (RRB NTPC Recruitment 2025: Age Limit)
➠ ઓછામાં ઓછી 18 વર્ષ
➠ વધુમાં વધુ 36 વર્ષ
RRB NTPC ભરતી 2025 : પગાર ધોરણ (RRB NTPC Recruitment 2025: Pay Scale)
➠ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર: 35,400₹
➠ સ્ટેશન માસ્ટર: 35,400₹
➠ ગુડ્સ ટ્રેન મેનેજર: 29,200₹
➠ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ: 29,200₹
➠ સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ: 29,200₹
RRB NTPC ભરતી 2025 : અરજી ફી (RRB NTPC Recruitment 2025: Application Fee)
અરજી ફી ની વિગતો જાણવા માટે સત્તાવાર જાહેર કરવામાં આવેલ જાહેરાત વાંચો..
RRB NTPC ભરતી 2025 : પસંદગી પ્રક્રિયા (RRB NTPC Recruitment 2025: Selection Process)
➠ કોમ્પ્યુટર આધારીત કસોટી (Computer Base Test)
➠ ટાઇપિંગ કૌશલ્ય કસોટી (જો લાગુ હોય તો)
➠ દસ્તાવેજ ચકાસણી
➠ તબીબી પરીક્ષા (Medical Examination)
RRB NTPC ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી. (How To Apply RRB NTPC Recruitment 2025)
➠ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: indianrailways.gov.in
➠ સૂચનો અને પાત્રતાની વિગતો કાળજીપૂર્વક વાંચો.
➠ ઓનલાઇન અરજી લિંક પર ક્લિક કરો અને ફોર્મ ભરો.
➠ સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો અને અરજી ફી ચૂકવો
➠ ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
RRB NTPS ભરતી 2025 : અગત્યની તારીખો (RRB NTPC Recruitment 2025: Important Dates)
➠ તા-30-08-2025 થી આ ભરતીમાં અરજી કરી શકાશે.
➠ તા-29-09-2025 ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે.
અગત્યની લિંક (Important Link)
નોંધ: આ લેખમાં આપેલી બધી વિગતો અમે વિવિધ મિડીયા અને સોશિયલ મીડિયા દ્વારા મેળવી છે, અમારો ઉદ્દેશ્ય તમને નવીનતમ માહિતી પૂરી પાડવાનો છે. માહિતીનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેની ચકાસણી કરો.
