1770 Vacancies Announced in IOCL Apprentice 2025 Recruitment – How to Apply
મંગળવાર, 13 મે, 2025
Edit
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(IOCL) દ્વારા ભરતીની જાહેરાત, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનએ ૧૭૭૦ ખાલી જગ્યાની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. IOCL માં ટેક્નિશિયન અને ટ્રેડ એપ્રેન્ટીસની પોસ્ટ માટે ભરતી થાય છે. આ ભરતીમાં અરજી કરવા માટે લાયક ઉમેદવારો એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઈટની મુલાકાત લેવી પડશે, અને તમામ ઉમેદવારો એ ભરતીની અરજી ભરતા પહેલા IOCL દ્વારા બહાર પાડેલ તમામ માહિતી તેમજ સૂચનાઓ વાંચવી જરૂરી છે. આ ભરતીની તમામ જરૂરી માહિતી જેમ કે વય મર્યાદા, અરજી કરવાની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવાની પ્રકિયા, એ માહિતી નીચે આપેલી છે..
| સંસ્થાનું નામ | ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ |
| પોસ્ટ | એપ્રેન્ટીસ |
| ખાલી જગ્યા | ૧૭૭૦ |
| અરજીની તારીખ | તા-૦૩ મેં ૨૦૨૫ થી તા-૦૨ જુન ૨૦૨૫ સુધી |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| વય મર્યાદા (Age Limit) | ઓછામાં ઓછી ૧૮ વર્ષ, વધુમાં વધુ ૨૪ વર્ષ |
શૈક્ષણિક લાયકાત :-
ઉમેદવારોએ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ટ્રેડ અથવા બ્રાન્ચમાં ITI, ડિપ્લોમા અથવા ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ.
પસંદગીની પ્રકિયા :-
• લેખીત પરીક્ષા
• ડોક્યુમેન્ટની ચકાસણી (Verification)
• તબીબી તપાસણી (Medical Examination)
અરજી કેવી રીતે કરશો?
• સૌ પ્રથમ તમારે સત્તાવાર(ઓફિસીયલ) વેબસાઇટ પર જવાનું રહેશે.
• ત્યારબાદ વેબસાઈટ પર આપેલ તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચો.
• હવે તમારે લોગિન કરવું પડશે.
• લોગ ઇન કર્યા પછી, તમારે Apply Online પર ક્લિક કરવું પડશે.
• હવે તમારે બધી માહિતી ભરવાની રહેશે.
• ત્યારબાદ તમારે જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે.
• છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી લો.
Important Links :-
