Header Ad

GSRTC Amreli 2025 Apprentice Vacancy – Step-by-Step Application Guide

GSRTC Amreli 2025 Apprentice Vacancy – Step-by-Step Application Guide

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અમરેલી ભરતી 2025 માં એપ્રેન્ટીસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં રૂચી ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતીની શૈક્ષણિક લાયકાતની વિગતો, વય મર્યાદા, ભરતીમાં પસંદગીની પદ્ધતિ, ફી અંગેની માહિતી અને અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપેલી છે..




                                                                               
સંસ્થાનું નામGujarat State Road Transport Corporation (GSRTC)
કેટલી જગ્યા પર ભરતીજરૂરિયાત પ્રમાણે
પોસ્ટએપ્રેન્ટીસ
કામની જગ્યાઅમરેલી
અરજી કરવાની છેલ્લી તારીખ૦૨ જુન ૨૦૨૫ સુધી
અરજી કરવાની રીતઓફલાઇન
શૈક્ષણિક લાયકાત૧૦ પાસ, ITI પાસ
ટ્રેડનાં નામ ડિઝલ મેકેનીકલ, MMV, ઈલેકટ્રીશિયન, ફિટર (Fitter)
Websitewww.gsrtc.in
જરૂરી દસ્તાવેજ (Required Documents) :-
       • માર્કશીટ (રિઝલ્ટ)
       • જાતિનો દાખલો (Caste Certificate)
       • આધાર કાર્ડ
       • ફોટો / સહિ
       • ઈમેઈલ ID
અરજી કેવી રીતે કરશો?
લાયક ઉમેદવારો જાહેરાતમાં આપેલા સરનામે તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો મોકલી શકે છે.

POSTEL ADDRESS :-
GSRTC Divisional Office
Lathi Road
Amreli 365601
Important Links :-
અરજી કર્તા તમામ ઉમેદવારો એ નીચે Read Notification પર ક્લિક કરી એક વખત તમામ માહિતી જરૂર વાંચવી..

વોટ્સએપ ગ્રુપમાં જોડાવો